છોટાઉદેપુર ઝંડા ચોક માં આવેલી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા, શહેર અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તા. 23 માર્ચ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આજે તેઓને યાદ કરી નગરના આગેવાનો દ્વારા તેઓને પુષ્પ માળા અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા.
Not Set/
સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી
છોટાઉદેપુર ઝંડા ચોક માં આવેલી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા, શહેર અને તાલુકા ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તા. 23 માર્ચ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. આજે તેઓને યાદ કરી નગરના […]
