Patan News/ પાટણમાં ઘી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો

નીતિનકુમાર ભાઈલાલ ઘી વાળાની પેઢી પર દરોડો

Top Stories Gujarat Others

Patan News : એક તરફ તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે. જેમાં પાટણમાં ઘી બજારમાં ફૂડ એનડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નિતીનકુમાર ભાઈલાલ ઘી વાળાની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ઘીના સેમ્પલ મેળવ્યા બાદ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઘી બજારના આ દરોડાને પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી