બદલી/ પહેલીવાર નવા સચિવાલયના વિવિધ વિભાગોના પટાવાળાઓની સામુહિક બદલી,ભ્રષ્ટાચાર રોકવા માટે લેવાયો નિર્ણય

વર્ગ -4ના 65 જેટલા પટાવાળાઓની એક સાથે બદલી કરાઇ છે. બદલી કરાયેલા કેટલાક પટાવાળાઓ છ માસની અંદર નિવૃત થવાના છે

Top Stories Gujarat
2 1 5 પહેલીવાર નવા સચિવાલયના વિવિધ વિભાગોના પટાવાળાઓની સામુહિક બદલી,ભ્રષ્ટાચાર રોકવા માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં સામાન્ય રીતે સરકારે મોટા અધિકારી -અધિકારીઓની બદલી કરતી હોય છે, પરતું રાજ્ય સરકારે બદલીને લઇને એક મોટો નિર્ણય લીધો છે. સરકારા સૌપ્રથમ વખત નવાસચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પટાવાળાઓની મોટાપાયે બદલીઓ કરી છે. વર્ગ -4ના 65 જેટલા પટાવાળાઓની એક સાથે બદલી કરાઇ છે. બદલી કરાયેલા કેટલાક પટાવાળાઓ છ માસની અંદર નિવૃત થવાના છે. દરેક વિભાગોના પટાવાળાઓ બદલાયા ,ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે લીધો મોટો નિર્ણય..ખાનગી ફાઇલોની વિગતો ખાનગી રહે તે માટે સરકારે આ નિર્ણય લીધો

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ભ્રષ્ટાચારને ડામવા માટે પટાવાળાઓની સામુહિક બદલી કરી છે, જેના લીધે ભ્રષ્ટાચાર પર રોક લાગશે,જેના લીધે આ નિર્ણય સરકારે લીધો છે.