Ahmedabad News/ ખ્યાતિ હોસ્પિટલના CEO ના ઘરેથી વિદેશી દારૂ મળી આવ્યો

ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ ના CEO  ના ઘરે તપાસ હાથ ધરી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : એક તરફ ખ્યાતિ હોસ્પિટલના કૌભાડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. બીજીતરફ ખ્યાતિ હોસ્પિટલના CEO ના ઘરેથી વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનાં ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનાં ઘરે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનાં ઘરેથી વિદેશી દારૂ ભરેલું કબાટ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે વિદેશી દારૂની મોઘી બોટલો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અલગ કેસ દાખલ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટૂંક સમયમાં શરૂ થશે ધ્રુજાવી દેતી ઠંડી, આગામી સપ્તાહ કેવું રહેશે તાપમાન

આ પણ વાંચો:જાણો ક્યારથી પડશે ગુજરાતમાં ધ્રુજાવી દેતી ઠંડી, કેવું રહેશે તાપમાન

આ પણ વાંચો:ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના