Budget/ 1 ફેબ્રુઆરીથી બેંક, ગેસ સિલિન્ડર, ફંડ સહિત થઇ શકે છો મોટા ફેરફાર, જાણો અહીં

1 ફેબ્રુઆરીએ બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામન દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. એવા નિર્ણયો હોઈ શકે છે જે સામાન્ય જીવનને અસર કરે છે. પગારદાર વર્ગને ટેક્સ મુક્તિ મળી શકે છે, વેપારીઓ માટે રાહત જાહેર કરી શકે છે. કેટલીક ચીજો મોંઘી હોય છે અને કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટાડી શકાય છે. 1 […]

Union budget 2024 Business
1 february 1 ફેબ્રુઆરીથી બેંક, ગેસ સિલિન્ડર, ફંડ સહિત થઇ શકે છો મોટા ફેરફાર, જાણો અહીં

1 ફેબ્રુઆરીએ બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામન દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. એવા નિર્ણયો હોઈ શકે છે જે સામાન્ય જીવનને અસર કરે છે. પગારદાર વર્ગને ટેક્સ મુક્તિ મળી શકે છે, વેપારીઓ માટે રાહત જાહેર કરી શકે છે. કેટલીક ચીજો મોંઘી હોય છે અને કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટાડી શકાય છે.

MSME loan: Banks to hold loan fairs across 250 districts from Thursday, Auto News, ET Auto
1 ફેબ્રુઆરીથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. જો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં એલપીજીના ભાવમાં 2 ગણો વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓએ ભાવમાં વધારો કર્યો ન હતો. હવે ફેબ્રુઆરીમાં ઓઇલ કંપનીઓ સિલિન્ડરની કિંમતમાં વધારો કરી શકે છે. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે.

LPG price hiked, non-subsidised gas cylinders to cost more now; check latest rates | Zee Business

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો જાણી લો કે 1 ફેબ્રુઆરીથી પીએનબી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પરિવર્તન જોવા મળશે. 1 ફેબ્રુઆરીથી પીએનબી ગ્રાહકો નોન-ઇએમવી એટીએમ મશીનોથી પૈસા ઉપાડી શકશે નહીં.

Former PNB chief manager, two associates held in Delhi for loan fraud | Business Standard News

1 ફેબ્રુઆરીએ, સુપ્રીમ કોર્ટ ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની 6 બંધ યોજનાઓમાં ભંડોળના વિતરણની પ્રક્રિયાનો નિર્ણય લેશે, જે ઇ-મતદાન પ્રક્રિયાના વિરોધ પછી બંધ કરી દીધી હતી.. આ મ્યુચ્યુઅલ ફંડ્સ યોજના બંધ થવાથી લગભગ 3 લાખ રોકાણકારો પ્રભાવિત થશે.

Air India Ferries Over 250 As UK-India Flights Resume - DTNext.in

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફેબ્રુઆરીથી 27 માર્ચ 2021થી ત્રિચી અને સિંગાપોર વચ્ચે દૈનિક ફ્લાઇટ્સ શરૂ કરશે. આ રૂટમાં કુવૈતથી વિજયવાડા, હૈદરાબાદ, મેંગ્લોર, ત્રિચી, કોઝિકોડ, કુનૂર અને કોચી જેવા વધુ જોડાણો હશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પહેલેથી જ અનેક ફ્લાઇટ્સની જાહેરાત કરી ચૂકી છે, જે જાન્યુઆરીમાં શરૂ થઈ છે.

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકના એડ્મિનિસ્ટેરે રોકાણકારોને બેંકને ફરીથી ઉભી કરવા માટે 1 ફેબ્રુઆરી સુધીમાં તેની ઓફર માટે અંતિમ તારીખ નક્કી કરી છે. યુકે સ્થિત કંપની લિબર્ટી ગ્રૂપે પણ તેની ઓફર રજૂ કરી છે.