Ahmedabad News/ નકલી પોલીસના ગુનામાં નાસતા ફરતા આરોપીની કરાઈ ધરપકડ

પોલીસે આરોપી મોહમ્મદ સોહેલ આફતાબ શેખની ધરપકડ કરી હતી

Gujarat Ahmedabad

Ahmedabad News : નકલી પોલીસના ગુનામાં નાસતા ફરતા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં આરોપી પોલીસનો સ્વાંગ રચીને ગુનાને અંજામ આપતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઝોન-7 LCB પોલીસને આરોપી અંગે માહિતી મળી હતી.

આરોપી મોહંમદ સોહેલ આફતાબ આલમ શેખ(29)ની ધરપકડ કરી હતી. આરોપી મોહંમદ સોહેલ વેજલપુરના ફતેવાડીમાં કાઝી મસ્જિદની બાજુમાં અજીમપાર્ક ખાતે રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તપાસમાં આરોપી આનંદનગર પોલીસ સ્ટેશનના ડુપ્લીકેટ પોલીસના કેસમાં નાસતો ફરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી મોહમ્મદ સોહેલ આફતાબ શેખની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું