Election/ ચોટીલા કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ, 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપમાં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ સાથે પક્ષપલ્ટો કરવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે.

Gujarat Others
PICTURE 4 53 ચોટીલા કોંગ્રેસનાં ગઢમાં ગાબડુ, 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપમાં
  • સુરેન્દ્રનગરના ચોટીલા કોંગ્રેસના ગઢમાં ગાબડુ
  • ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા
  • 10 આગેવાનો સહિત 150 કાર્યકરો ભાજપનાં
  • ભાજપના યુવા મહામંત્રીની મહેનત રંગ લાવી
  • ભાજપ જિલ્લા પ્રમુખે તમામને આવકાર્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ સાથે પક્ષપલ્ટો કરવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. જી હા, એકવાર ફરી ચૂંટણી નજીક આવતા આ પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાનો દૌર શરૂ થઇ ગયો છે.

આપને જણાવી દઇએ કે, સુરેન્દ્રનગરનાં ચોટીલા કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પડી ગયુ છેે. ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ પોતે ભાજપમાં જોડાઇ ગયા છે. તેઓ એકલા નહી પણ સાથે 10 આગેવાનો સહિત 150 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે સુત્રોનાંં જણાવ્યા અનુસાર, ભાજપનાં યુવા મહામંત્રીની મહેનત રંગ લાવી છે. અહી ભાજપ જિલ્લા પ્રમુખે તમામને આવકાર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો