Not Set/ ગાંધીનગરઃ આજે યોજાશે કેબિનેટ બેઠક, 15મી ઓગષ્ટ, અને અતિવૃષ્ટિની સમીક્ષા

ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વીચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી પણ તેમના રશિયાના પ્રવાસેથી પરત આવી ગયા છે. મુખ્યત્વે આ બેઠકમાં આજે 15મી ઓગષ્ટની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે આવેલા ભારેથી અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિની પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે.વરસાદની આગાહી મુદ્દે તંત્રને એલર્ટ કરવા અંગેની પણ […]

Top Stories Gujarat

ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વીચારણા કરવામાં આવશે. મુખ્યમંત્રી પણ તેમના રશિયાના પ્રવાસેથી પરત આવી ગયા છે.

મુખ્યત્વે આ બેઠકમાં આજે 15મી ઓગષ્ટની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે આવેલા ભારેથી અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિની પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવશે.વરસાદની આગાહી મુદ્દે તંત્રને એલર્ટ કરવા અંગેની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.

સાથેસાથે આર્ટીકલ 370 રદ્દ થવા મુદ્દે આગામી દિવસોમાં જાહેર કાર્યક્રમોની રૂપરેખાની પણ ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી  રશિયાથી સ્વદેશ પરત આવ્યા છે તો તેમના રશિયાના પ્રવાસ અંગેની માહિતી ની પણ  ચર્ચા પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.