Gandhinagar News/ ચૂંટણી પૂર્ણ થતાં જ બદલીનો ધમધમાટ, બિનહથિયારી 8 PIની બદલી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં 8 બિન હથિયારી PIની બદલી કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 1 1 ચૂંટણી પૂર્ણ થતાં જ બદલીનો ધમધમાટ, બિનહથિયારી 8 PIની બદલી

Gandhinagar News: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગૃહ વિભાગમાં ફરી એકવાર આંતરિક ફેરબદલ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં 8 બિન હથિયારી PIની બદલી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ કર્યો છે. કચેરીના આદેશમાં જણાવાયું છે કે જિલ્લામાં ફરજ બજાવતા 8 બિનહથિયાર પોલીસ નિરીક્ષકોની જાહેર હિતમાં આંતરિક રીતે બદલી કરવામાં આવી રહી છે.

કોની કોની બદલી કરાઈ

એસ.આર.મુછાળ
બી.બી.ગોયલ
એસ.એસ.દેસાઈ
ડી.બી.ડાભી
વી.બી.દેસાઈ
કે.બી.સાંખલા
પી.બી.ચૌહાણ
એચ.જી.દેસાઈ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત