Election/ ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે આયોગની રીવ્યુ બેઠક મળશે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચુંટણી મામલો, ચુંટણી આયોગની રીવ્યુ બેઠક 12 જાન્યુઆરીએ મળશે

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગાંધીનગર સ્થાનિક સ્વરાજની ચુંટણી મામલો
  • ચુંટણી આયોગની રીવ્યુ બેઠક 12 જાન્યુઆરીએ મળશે
  • 12 જાન્યુઆરી બાદ ચુંટણીની તારીખ જાહેર કરાશે
  • ફેબ્રુઆરીના અંતમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાની તૈયારી
  • ચૂંટણીમાં ભાગ લેનાર તમામ કર્મીઓની વેકસીન માટે યાદી તૈયાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…