Election/ ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી

રાજ્યમાં કોરોના મહામારીને કારણે આયોગ દ્વારા ગાંધીનગર માનપાની આ ચૂંટણી પ્રક્રિયા મતદાન થાય તે પહેલા જ મુલતવી કરવામાં આવી હતી. કોરોનાને કારણે અગાઉ જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમમાં….

Top Stories Gujarat Others
a 429 ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીની મોસમ શરુ થઈ છે. રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મનપાની પેન્ડીંગ રખાયેલી ચૂંટણી માટે નવી તારીખો જાહેર કરી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યના મુલતવી રાખવામાં આવેલી ગાંધીનગર મનપાની ચૂંટણી હવે આગામી 3 ઓક્ટોબરે યોજાશે. ચૂંટણી માટે ૩ ઓક્ટોબરના રોજ મતદાન થશે. અને 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે. જયારે આ ચૂંટણીને લઇ આજથી આચારસંહિતા લાગુ કરાશે.

રેડીએશન 5 ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે અગાઉ 19-૩-૨૦૨૧ન રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં કોરોના મહામારીને કારણે આયોગ દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા મતદાન થાય તે પહેલા જ મુલતવી કરવામાં આવી હતી. કોરોનાને કારણે અગાઉ જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમમાં ગાંધીનગર મનપાના વોર્ડ નબર 8 ના બસપા ના ઉમેદવાર અને 9ના ‘આપ’ના  ઉમેદવારનું મોત થયું હતું. ગાંધીનગર મનપાના વોર્ડ 8  અને 9 ના ઉમેદવાર અવસાન થતાં નવા ઉમેદવારી પત્ર ભરાશે.

સાથે ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને ભાણવડ નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો ની પેટા ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે.

જરૂરી જાણકારી / કાર માટે રેડિએટર ફ્લશ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા શું છે

Jio થયું 5 વર્ષનું / કંપનીનો દાવો – ડેટાની કિંમત 93%ઘટી, Jio ના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

વાયરલેસ ચાર્જિંગ ટેકનીક / તમારો મોબાઈલ હવા દ્વારા થશે ચાર્જ,  રૂમમાં પડેલા લેપટોપની બેટરી પણ થઇ જશે ફૂલ

Technology / વોટ્સએપ પર મોટી વિડીયો ફાઇલ કેવી રીતે મોકલશો, જાણો તેની યુક્તિ

Technology / હ્યુન્ડાઇ લાવી રહી છે ડ્રાઇવર વગરની રોબોટેક્સી કાર, 360 ડિગ્રી કેમેરા અને 30 સેન્સર વાહનમાં આપવામાં આવશે

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ

Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ