Gandhinagar News/ ગાંધીનગર: પ્રદેશ ભાજપ ઉદય કાનગડનું નિવેદન

ભાજપે 580 મંડળ પૈકી 512 પૂર્ણ કર્યા છે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ ઉદય કાનગડનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ભાજપે 580 મંડળ પૈકી 512 પૂર્ણ કર્યા હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા બાબતે આવતીકાલે દિલ્હીમાં બેઠક મળશે. દરમિયાન આજની કાર્યશાળામાં સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં પ્રમુખની વય મર્યાદા 60થી વધુ નહી રાખવા સંદર્ભે વિચારણા થઈ હતી.જ્યારે પ્રમુખોની નિયુક્તિ બાબતનો આખરી નિર્ણય આવતીકાલે થશે. આ અંગે દિલ્હીમાં મળનારી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં નિર્ણય લેવામાં આવશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા