Important News/ LPG સિલેંડર પર હવે મળશે ઇન્સ્યોરન્સ કવર, દુર્ઘટનામાં મળશે વળતર

ગેસ સિલેંડર બ્લાસ્ટમાં થનારી ઈજા, મોત અથવા ઘરેલૂ પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં આ ઇન્સ્યોરન્સ કવર કામ આવી શકે છે.

Top Stories Business
nitin patel 31 LPG સિલેંડર પર હવે મળશે ઇન્સ્યોરન્સ કવર, દુર્ઘટનામાં મળશે વળતર

આપણી આજુબાજુ અવારનવાર આપણે ગેસ એટલે કે LPG સિલેંડરથી સર્જાતી દુર્ઘટના વિષે જોતા કે વાંચતા હોઈએ છીએ. સાથે જ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ થા છે કે પછી તેમનું અવસાન પણ થાય છે. તો સાથે જ ઘરના સરસામાન ને પણ નુકશાન પહોચાડે છે. આવા સંજોગો માં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઇન્સ્યોરન્સ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અણધારી સ્થિતિનો સામનો કરવામાં સરળતા રહે. ગેસ સિલેંડર બ્લાસ્ટમાં થનારી ઈજા, મોત અથવા ઘરેલૂ પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં આ ઇન્સ્યોરન્સ કવર કામ આવી શકે છે.

chennai / કેન્દ્રીય ગૃહમંત્રીની યાત્રા દરમિયાનજ સોશિયલ મીડિયા પર :#ગો …

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ડીલર આ પ્રકારની એક LPG ગેસ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવે છે જે ગૃપ ઇન્સ્યોરન્સ કવરની જેમ હોય છે. ઈંડિયાન ઓઈલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એક કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે. આ પોલિસીમાં LPG સાથે જોડાયેલી દુર્ઘટનાઓની સ્થિતિમાં પ્રભાવિત લોકોને જલ્દી રાહત મળી શકે. આ કંપનીઓથી રજિસ્ટર્ડ બધા ગ્રાહકોને કવર મળે છે.

rajkot / બપોર સુધીમાં કોરોનાના નવા 32 કેસ : કુલ કેસ 10,140 થયા…

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જે પબ્લિક લાયબિલિટી ઈંશ્યોરેસ પોલિસી લે છે. તેમાં ઇન્સ્યોરન્સ પોલિસીમાં દુર્ઘટનાના કારણે થનાર નુકસાન પર કવર મળે છે. જ્યાં LPG આગનું પ્રાથમિક કારણ છે. ધ્યાન દેવુ જરૂરી છે કે, આ ઇન્સ્યોરન્સ કવરનો લાભ તે સ્થિતિઓમાં મળશે નહી, જ્યાં આગનું પ્રાથમિક કારણ બીજો સ્ત્રોત છે.

drugs / કોર્ટે ભારતી અને તેના પતિ હર્ષને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા, …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી  મોબાઇલ એપ્લિકેશન….