દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૮-૦૬-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ અગિયારસ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :- સ્વાતિ (બપોરે ૦૩:૫૬ સુધી.)
- યોગ :- શિવ (રાત્રે ૦૯:૪૫ સુધી,)
- કરણ :- વિષ્ટિ (સવારે ૦૬:૨૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü તુલા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૨૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૪:૪૯ પી.એમ ü ૦૩:૧૮ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૭ સુધી. ü બપોરે ૦૪.૦૪ થી ૦૫.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ઓમ નમો નારાયણ ના નામની માળા કરવી.· અગિયારસની સમાપ્તિ સવારે ૦૬:૨૭ સુધી. ·
- તારીખ :- ૧૮-૦૬-૨૦૨૪, મંગળવાર / જેઠ સુદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૫૯ થી ૧૨:૪૦ |
અમૃત | ૧૨:૪૦ થી ૦૨:૨૨ |
શુભ | ૦૪:૦૫ થી ૦૫:૪૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૪૫ થી ૧૦:૦૫ |
શુભ | ૧૧:૨૨ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- યોગ્ય આરમ કરવો.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- હતાશામાં ન આવવું .
- સમયની કદર કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવા દો.
- કામનું દબાણ વધે .
- ખોટી માંગણી થાય.
- થાક લાગેજ.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- નવા સોદા પાર પડે.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- લાંબા ગળાનો લાભ થાય.
- ખોટો ગુસ્સો ન કરવો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થમાં સાચવવું.
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક ધનલાભ થાય.
- ધન બચાવીને રાખો.
- તમારી આવડત કામમાં આવે.
- નવો પ્રેમ બંધાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
- નવી યોજના બને.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- લગ્ન જીવનમાં વળાંક આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક મળે.
- અનુભવથી શીખવા મળે.
- અતિથિ ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- ધન સાચવવું.
- ગુસ્સો ન કરવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ લાવવો.
- ખાસ મિત્ર લાગણી સમજે.
- મુજવણ રહ્યા કરે.
- ખોટો ભય ન રાખવો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- ઓફિસના કામનું દબાણ રહે.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો: ગંગા દશેરાએ 100 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ
આ પણ વાંચો: ધ્યાન થી સમાધિ તરફ ત્યારે જ જવાય જ્યારે આપણે…