Not Set/ આર્મીએ POK માં તબાહ કરી પાકિસ્તની પોસ્ટ

ભારતીય સેનાએ POK માંં આતંકી ગતિવિધિઓ વિરૂદ્ધ જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ લીપા ઘાટીમાંં પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરતી પોસ્ટને તબાહ કરી છે. સોમવારે જમ્મુ કશ્મીરના પુંંછ જિલ્લામાંં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારી કરી મોર્ટારથી હુમલો કરી સીમા પર આવેલા ડઝન જેટલા ગામો તેમજ ચોકિઓને નિશાન બનાવ્યાં હતાં, જેમાં આજે બે બેળકોના મોત તેમજ 12 […]

Top Stories India
SAMBA આર્મીએ POK માં તબાહ કરી પાકિસ્તની પોસ્ટ

ભારતીય સેનાએ POK માંં આતંકી ગતિવિધિઓ વિરૂદ્ધ જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ લીપા ઘાટીમાંં પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરતી પોસ્ટને તબાહ કરી છે.

સોમવારે જમ્મુ કશ્મીરના પુંંછ જિલ્લામાંં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારી કરી મોર્ટારથી હુમલો કરી સીમા પર આવેલા ડઝન જેટલા ગામો તેમજ ચોકિઓને નિશાન બનાવ્યાં હતાં, જેમાં આજે બે બેળકોના મોત તેમજ 12 નાગરિક ઘાયલ થયાં હતાં. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાંં પાંંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.