Sale/ સેલમાં મહિલાના નાઇટ ડ્રેસ પર મળી રહ્યુ છે 60% ડિસ્કાઉન્ટ, અહીંથી કરો ખરીદી

દર વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોન તેના ગ્રાહકો માટે એમેઝોન રિપબ્લિક ડે સેલ લાવ્યું છે. આ સેલ 19 જાન્યુઆરી 2021 થી શરૂ થઇ ગયો છે. જોકે આ સેલ ફક્ત 19 જાન્યુઆરીથી પ્રાઇમ સભ્યો માટે જ શરૂ થશે, આ સેલ 20 જાન્યુઆરીથી અન્ય લોકો માટે શરૂ થશે. આ સેલમાં ઘણા ઉત્પાદનો પર અનેક પ્રકારના છૂટ […]

Tech & Auto
women night dress સેલમાં મહિલાના નાઇટ ડ્રેસ પર મળી રહ્યુ છે 60% ડિસ્કાઉન્ટ, અહીંથી કરો ખરીદી

દર વર્ષની જેમ આ વર્ષે પણ એમેઝોન તેના ગ્રાહકો માટે એમેઝોન રિપબ્લિક ડે સેલ લાવ્યું છે. આ સેલ 19 જાન્યુઆરી 2021 થી શરૂ થઇ ગયો છે. જોકે આ સેલ ફક્ત 19 જાન્યુઆરીથી પ્રાઇમ સભ્યો માટે જ શરૂ થશે, આ સેલ 20 જાન્યુઆરીથી અન્ય લોકો માટે શરૂ થશે.

આ સેલમાં ઘણા ઉત્પાદનો પર અનેક પ્રકારના છૂટ ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ઉત્પાદનો એવા છે કે જેના પર 70 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે, હોમ સ્ટોરેજ પ્રોડક્ટ્સ પર 70 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. મહિલા નાઇટ સુટ્સ પર 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Buy SWEETNIGHT Sweet Night Women Night Suit, Night dress, Lounge wear - Printed - Full Sleeve - Pure Cotton - Top & Pyjama set online | Looksgud.in

મોબાઇલ ડિસ્કાઉન્ટ
મળતી માહિતી પ્રમાણે, એમેઝોન રિપબ્લિક ડે સેલમાં મોબાઈલ ફોનમાં બમ્પર ડિસ્કાઉન્ટ પણ મળે છે. 40 ટકાના ડિસ્કાઉન્ટ પર તમે ઘણા મોબાઇલ ફોન્સને તમે ખરીદી શકો છો. મોબાઈલ સિવાય, જો તમે માઇક્રોવેવ જેવા કિચન સંબંધિત સામાન પર 50 ટકા સુધીની છૂટ મેળવી શકો છો..

This isn't iPhone 12 Mini, but you'll wish it was - SlashGear

તમે એસબીઆઇ કાર્ડ્સથી સામાન બૂક કરશો તો તમને 10 ટકાની વધારાની છૂટ આપવામાં આવશે. હાલમાં જ એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આઇફોન 12 મીનીને પણ આ સેલમાં સામેલ કરવામાં આવશે. આઇફોનનાં આ વેરિએન્ટ પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.