Not Set/ ઓટો/ સુઝુકીએ ભારતીય બજારમાં લોન્ચ કર્યુ હાયાબુસાનું નવુ મોડલ

સુઝુકીએ તેની લોકપ્રિય સુપર બાઇક હાયાબુસાનું નવું 2020 મોડેલ ભારતીય બજારમાં રજૂ કર્યું છે. જેની કિંમત સાંભળી તમે ચોંકી જશો. આ બાઇકની કિંમત 13.74 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. નવી સુઝુકી હાયાબુસાને બે નવા રંગ વિકલ્પો (મેટાલિક થંડર ગ્રે અને કેન્ડી ડેરિંગ રેડ) માં રજૂ કરવામાં આવી છે. અહી ચોંકાવનારી બાબત એ […]

Tech & Auto
hayabusa 2020 ઓટો/ સુઝુકીએ ભારતીય બજારમાં લોન્ચ કર્યુ હાયાબુસાનું નવુ મોડલ

સુઝુકીએ તેની લોકપ્રિય સુપર બાઇક હાયાબુસાનું નવું 2020 મોડેલ ભારતીય બજારમાં રજૂ કર્યું છે. જેની કિંમત સાંભળી તમે ચોંકી જશો. આ બાઇકની કિંમત 13.74 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. નવી સુઝુકી હાયાબુસાને બે નવા રંગ વિકલ્પો (મેટાલિક થંડર ગ્રે અને કેન્ડી ડેરિંગ રેડ) માં રજૂ કરવામાં આવી છે.

અહી ચોંકાવનારી બાબત એ છે કે કંપની હજી સુઝુકી હાયાબુસાને બીએસ-4 એન્જિન સાથે લાવી રહી છે અને તેના મર્યાદિત યૂનિટ્સ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દુનિયાની ફાસ્ટેસ્ટ પ્રોડક્શન મોટરસાયકલમાંનુ એક છે જેની ટોપ સ્પી 303 થી 312 કિમી પ્રતિ કલાકની છે.

એન્જિન

2020 સુઝુકી હાયાબુસામાં 1340 સીસી એન્જિન છે જે 955 આરપીએમ પર 197 બીએચપી પાવર અને 155 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે.

બ્રેક

આ બાઇકનાં પાર્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નવા બ્રેક કેલિપર્સ લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.