Not Set/ ગિરિરાજસિંહે કહ્યું – વધતી વસ્તી એ કેન્સર છે, જો નિયંત્રિત ન થાય તો …

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું છે કે દેશની વધતી વસ્તીએ બીજા તબક્કાના કેન્સર સમાન છે અને તેને નિયંત્રિત કરવા માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે ચોથા તબક્કાનું કેન્સર બની જશે જે અસાધ્ય હશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું છે કે, દેશની વધતી વસ્તી બીજા તબક્કાના કેન્સર […]

Top Stories India
giri ગિરિરાજસિંહે કહ્યું - વધતી વસ્તી એ કેન્સર છે, જો નિયંત્રિત ન થાય તો ...

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું છે કે દેશની વધતી વસ્તીએ બીજા તબક્કાના કેન્સર સમાન છે અને તેને નિયંત્રિત કરવા માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે ચોથા તબક્કાનું કેન્સર બની જશે જે અસાધ્ય હશે.

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું છે કે, દેશની વધતી વસ્તી બીજા તબક્કાના કેન્સર સમાન છે અને તેના નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તે ચોથા તબક્કાનું કેન્સર બની જશે જે અસાધ્ય હશે. ગીરીરાજસિંહે વસ્તી નિયંત્રણ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

વધુમાં, ગિરિરાજસિંહે કહ્યું હતું કે, કડક કાયદા ઘડવાની જરૂર છે અને જે લોકો આનું પાલન નહીં કરે તેમના માટે ધર્મના આધાર વિના મતાધિકાર નાબૂદ કરવા અને આર્થિક લાભ ન ​​મળવા જેવી સખત  કાર્યવાહી ની જોગવાઈ હોવી જોઈએ. જે લોકો વસ્તી નિયંત્રણની વિરુધ્ધ છે તેઓ આ ચર્ચામાં ધર્મને સામેલ કરવાનો પ્રયાસ કરે છે.

https://twitter.com/ANI/status/1177712158269825027

જોકે, ગિરિરાજસિંહે એવા અહેવાલો પણ આપ્યા હતા કે, લઘુમતી મહિલાઓમાં બહુમતી મહિલાઓ કરતાં પ્રજનન દર વધારે છે. ચીનની જેમ ભારતે પણ કડક કાયદો બનાવવો જોઈએ.” વધતી વસ્તીને અંકુશમાં રાખવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભાર મૂક્યો હતો. કડક કાયદા બનાવવા માટે આંદોલન કરવાની જરૂર છે.

આ પણ વાંચો :ગિરિરાજ સિંહે આપ્યુ વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીની તુલના કરી ચીયરલીડર સાથે


રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.