Surat News/ સુરતમાં તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

યુવતી ઘરેથી લાપતા થયા બાદ મળ્યો મૃતદેહ

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. આ યુવતી તેના ઘરેથી લાપત્તા થઈ ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો હતો. આ યુવતી સાથે પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું અનુમાન છે.

બાદમાં તેની હત્યા કરીને તેની લાશ તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું કહેવાય છે. જેને પગલે પરિવારજનોએ આ કેસમાં ન્યાયની માંગણી કરી છે.

એટલું જ નહી પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચી જતા હોબાળ મચ્યો હતો. જેમાં વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાંપોલીસ સેટ્શન પહોંચ્યા હતા. મૃતક યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે.

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત

આ પણ વાંચો: કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત, ઝેરી ગેસ લીક થવાથી 28 લોકો હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકોના મોત