Relationship Tips/ સ્ત્રીઓના આ પાર્ટસ હોય છે સેન્સિટિવ…ટચ કરવાથી થાય છે…

સેક્સ ટાઈમે પાર્ટનર ના આખા શરીર સાથે સંભોગ કરવો મુશ્કેલ થતો હોય છે. પરંતુ સ્ત્રીના શરીરના કેટલાક ભાગ એવા છે,

Lifestyle Relationships
સ્ત્રીઓના

સેક્સ ટાઈમે પાર્ટનર ના આખા શરીર સાથે સંભોગ કરવો મુશ્કેલ થતો હોય છે. પરંતુ સ્ત્રીઓના શરીરના કેટલાક ભાગ એવા છે, જ્યાં તેમને સ્પર્શ કરતા જ તે સૌથી ઉત્તેજિત બની જતી હોય છે. તમે પણ તે અંગો વિશે જાણી લો જેથી તમે પણ તમારા  પાર્ટનર ને સંતુષ્ટ કરી શકો.

શું તમે જાણો છો કે ફોરપ્લે કરતી વખતે જો તમે તમારા પાર્ટનર ને તમારી બાહોમાં લઈને ઇન્ટિમેટ થવાની ટ્રાઇ કરશો તો તે ઉત્તેજિત  થવામાં જરાય મોડું નહીં કરે.

સેક્સ સમયે, મહિલાઓ ને પોતાના હોઠમાં સૌથી વધુ ઉત્સાહ અનુભવે છે. તેથી તમે જો તેના હોઠ તમારા હોઠ માં લઈલો તો તે બમણી ખુશી અનુભવે છે.

સ્ત્રીઓના ગરદન પર ચુંબન કરવા થી રોમાંસની સુંદરતામાં વધારો થાય છે અને ઉત્તેજના વધે છે. તેથી તમારે સેક્સની શરૂઆત અહીં થી જ કરવી જોઈએ.

શું તમે જાણો છો કે તમારા શરીર ની ઘણી નસો તમારા કાન પાસે આવી ને પુરી થતી હોય છે. એટલા માટે તમે તમારા પાર્ટનર ને કાન પાસે કીસ કરો તો તમારી ગરમ શ્વાસ તેમને ઉશ્કેરે છે અને તેના માં સેક્સ હોર્મોન્સ પણ રિલીઝ થશે.

તે એકદમ સાચું છે કે બ્રેસ્ટ મહિલાઓ નો એવો ભાગ છે જેમાં પુરુષો સૌથી વધુ આકર્ષાય છે. સેક્સ સમયે, બ્રેસ્ટ ના નિપ્પલ પુરુષો માટે કીસ કરવાની ફેવરિટ જગ્યા માનવામાં આવે છે. પણ તમને આજે તમને માહિતગાર કરીએ કે ખાલી નિપ્પલ જ નહીં પરંતુ બ્રેસ્ટ ની બન્ને બાજુ પણ સેન્સિટિવ હોય છે. તેથી ત્યાં ટચ કરવા થી ફીલિંગ આવે છે.

આ પણ વાંચો :શું તમારે પણ પાર્ટનર સાથે ઘણી વાર ઝઘડો થાય છે?તો અપનાવો ટિપ્સ

આ પણ વાંચો :આ રંગના ગાજરમાં અનેક પ્રકારના વિટામિન્સનો ખજાનો છે..

આ પણ વાંચો : નિયમીત ઉપયોગમાં લેવાતા આ મસાલાની ઘરમાં જ કરો વાવણી

આ પણ વાંચો :વીડિયો એડિટર બની કરો બેસ્ટ એડિટિંગ