ગીરસોમનાથ/ સુત્રાપાડામાં જળબંબાકાર : કલાકોમાં 10 ઇંચ વરસાદ

એમ્બ્યુલન્સને ચાલવું બન્યું મુશ્કેલ થયું છે અને ગામમાં ગોઠણ સમા પાણી ભર્યા છે.

Gujarat Others
4.2 1 સુત્રાપાડામાં જળબંબાકાર : કલાકોમાં 10 ઇંચ વરસાદ

ગીરસોમનાથ જીલ્લામાં મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં જીલ્લાભરમાં પાંચથી અગિયાર ઇંચ વરસાદ વરસીએ ચુક્યો છે અને સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં વરસ્યો છે. ગઈ કાલ રાતથી શરું થયેલો વરસાદ અત્યાર સુધીમાં સુત્રાપાડામાં દસ ઇંચથી પણ વધુ વરસ્યો છે. નીચાણવાળા કેટલાક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે જેનાથી લોકોને મુશ્કેલી પણ પડી રહી છે તો ખેડૂતો સારા વરસાદથી ખુશ થઇ રહ્યા છે જોકે વધુ વરસાદ થવાથી પાકબગાડવાનો પણ તેમને ભય સતાવી રહ્યો છે. સુત્રાપાડામાં કેટલોક વિસ્તાર બેટમાં ફેરવાય ગયો છે. જે આ તસ્વીરો પરથી જાણી શકાય છે.

સુત્રાપાડા

ગમાણમાંભરાયાપાણી:પશુઓનેપરેશાની

4.3 1 સુત્રાપાડામાં જળબંબાકાર : કલાકોમાં 10 ઇંચ વરસાદ

સમગ્ર ગામમાં પાણી ભરાયા : સામાન્ય જનજીવન ખોરવાયું

4.5 સુત્રાપાડામાં જળબંબાકાર : કલાકોમાં 10 ઇંચ વરસાદ

એમ્બ્યુલન્સને ચાલવું બન્યું મુશ્કેલ : ગામમાં ગોઠણ સમા પાણી

4 1 5 સુત્રાપાડામાં જળબંબાકાર : કલાકોમાં 10 ઇંચ વરસાદ

ધીમીધારનાં વરસાદને લોકોએ મનભરીને માણ્યો

આ પણ વાંચો : કુલ્લુમાં વાદળ ફાટવાથી ભારે તારાજી,અનેક ગામોમાં પૂરની સ્થિતિ,મણિકર્ણમાં પ્રવાસી શિબિરને પણ નુકશાન