Gandhinagar News/ લાયસન્સ રિન્યુ કરવા લાંચ લેતા ગાધીનગર RTOનો GISF ગાર્ડ ઝડપાયો

રૂ.1,500 ની લાંચ લેતા ACBની જાળમાં ફસાયો

Gujarat Gandhinagar

Gandhinagar News : લાયસન્સ રિન્યુ કરવા માટે એક વ્યક્તિ પાસેથી રૂ.1,500 ની લાંચ લેતા ગાંધીનગર RTOનો GISF ગાર્ડ અશોક કચરાભાઈ સોલંકીને ACBએ ઝડપી લીધો હતો.આ કેસની વિગત મુજબ ફરિયાદીને લાયસન્સ રીન્યુ કરવાનું હોવાથી ગાંધીનગર RTOના GISF ગાર્ડ અશોક સોલંકીનો સંપર્ક કર્યો હતો.

જેમાં તેમણે લાયસન્સ રીન્યુ કરવા માટે રૂ.1,500ની લાંચની માંગણી કરી હતી. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં ACBના અધિકારીઓએ આરટીઓ કચેરી ગાંધીનગર ખાતે જાળ બિછાવી આરોપી અશોક સોલંકીની લાંચ લેતા ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છ પોલીસે દારૂ પર ફેરવ્યું બુલડોઝર, કરોડોના માલનો કરાયો નાશ

આ પણ વાંચો:કચ્છના આદિપુરમાં કોલેજના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ મારતા હોબાળો, વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ધસી ગયા

આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા