Not Set/ પ્રતિમા પર અપશબ્દોવાળા પોસ્ટરનો મામલો, હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે સ્ટે હુકમ

ગોંડલ શહેરના ભગવતપરા ખાતે એક સપ્તાહ પહેલા બે કોળી યુવાનોને પોસ્ટર લગાવવા બાબતે ટોળાએ અર્ધનગ્ન કરી માર મારવાની ઘટનામાં કોળી આગેવાન સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટીંગનો ગુનો નોંધાવા પામ્યો હતો જેમાં કોળી આગેવાન દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ધરપકડ સામે સ્ટે હુકમ લાવવામાં આવ્યો છે. કોળી યુવાનો દ્વારા શ્રી માંધાતાની પ્રતિમાના સ્ટેન્ડમાં પોલીસ વિરુદ્ધ પોસ્ટરો લગાવામાં […]

Gujarat Trending
WhatsApp Image 2018 05 24 at 3.12.41 PM પ્રતિમા પર અપશબ્દોવાળા પોસ્ટરનો મામલો, હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે સ્ટે હુકમ

ગોંડલ શહેરના ભગવતપરા ખાતે એક સપ્તાહ પહેલા બે કોળી યુવાનોને પોસ્ટર લગાવવા બાબતે ટોળાએ અર્ધનગ્ન કરી માર મારવાની ઘટનામાં કોળી આગેવાન સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટીંગનો ગુનો નોંધાવા પામ્યો હતો જેમાં કોળી આગેવાન દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ધરપકડ સામે સ્ટે હુકમ લાવવામાં આવ્યો છે.

કોળી યુવાનો દ્વારા શ્રી માંધાતાની પ્રતિમાના સ્ટેન્ડમાં પોલીસ વિરુદ્ધ પોસ્ટરો લગાવામાં આવ્યા હતા અને ટોળા એ માર માર્યો હતો. ગોંડલ શહેરના ભગવતપરા ખાતે એક સપ્તાહ પહેલા બે કોળી યુવાનોને પોસ્ટર લગાવવા બાબતે ટોળાએ અર્ધનગ્ન કરી માર મારવાની ઘટનામાં કોળી આગેવાન સહિત આઠ વ્યક્તિઓ સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

ahmd 9 પ્રતિમા પર અપશબ્દોવાળા પોસ્ટરનો મામલો, હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે સ્ટે હુકમ

જેમાં કોળી આગેવાન દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ધરપકડ સામે સ્ટે હુકમ લાવવામાં આવ્યો છે. ગોંડલ શહેરના ભગવતપરા ખાતે દવાખાના ચોકમાં શ્રી માંધાતાની પ્રતિમાના સ્ટેન્ડમાં ભગવતપરામાં જ રહેતા કોળી દિલીપ બાવરીયા અને રણજીત મકવાણા દ્વારા પોલીસ વિરુદ્ધ અભદ્ર ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

નારાજ થઈ કોળી સમાજના ટોળાએ બંને યુવાનોને અર્ધનગ્ન કરી માર માર્યો હતો બાદમાં આ બંને યુવાનો દ્વારા કોળી ઠાકોર વિકાસ નિગમ ડિરેક્ટર ભુપતભાઈ ડાભી સહિત આઠ વ્યક્તિઓ સામે રાયટિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, બનાવ અંગે ભુપતભાઈ ડાભીના  દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી ક્રિમિનલ સ્પેશિયલ એપ્લિકેશન દાખલ કરતા હાઈકોર્ટ દ્વારા ધરપકડ સામે સ્ટેનો હુકમ આપવામાં આવ્યો છે