Gadjets/ 2021 માં ગૂગલ એડ કરવા જઇ રહ્યુ છે 4 Stadia Pro ગેમ્સ

ગૂગલનું ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્ટેડિયા આગામી વર્ષે જાન્યુઆરી 2021 માં સ્ટેડિયા પ્રો ભાગ રૂપે તેના સંગ્રહમાં ચાર નવી રમતોનો સમાવેશ કરશે…

Tech & Auto
zzas 172 2021 માં ગૂગલ એડ કરવા જઇ રહ્યુ છે 4 Stadia Pro ગેમ્સ

ગૂગલનું ગેમ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સ્ટેડિયા આગામી વર્ષે જાન્યુઆરી 2021 માં સ્ટેડિયા પ્રો ભાગ રૂપે તેના સંગ્રહમાં ચાર નવી રમતોનો સમાવેશ કરશે. 9 થી 5 ગૂગલનાં અહેવાલ મુજબ, આ ગેમ્સમાં એરી એન્ડ સીક્રેટ ઓફ સીજન્સ, ફિગમેન્ટ, એફ1 2020 અને હોટલાઇન મિયામી શામેલ હશે.

zzas 173 2021 માં ગૂગલ એડ કરવા જઇ રહ્યુ છે 4 Stadia Pro ગેમ્સ

ફિગમેન્ટ પર મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ

ફિગમેન્ટની કિંમત 19.99 એટલે કે 1470.68 રૂપિયા છે, જો કે હાલમાં તેના પર ડિસ્કાઉન્ટ છે, જેને લઇને તેની કિંમત 11.99 ડોલર એટલે કે 882.12 રૂપિયા છે. આ કેટેગરીમાં એફ1 2020 ની કિંમત સૌથી વધુ એટલે કે 59.99 ડોલર છે, જે ભારતીય ચલણ મુજબ 4413.52 પર બેસે છે. જો કે, તે હાલમાં 29.99 ડોલર અથવા 2206.39 રૂપિયામાં ઉપલબ્ધ છે.

zzas 174 2021 માં ગૂગલ એડ કરવા જઇ રહ્યુ છે 4 Stadia Pro ગેમ્સ

આ સિવાય એરી એન્ડ સીક્રેટ ઓફ સીઝન્સ અને હોટલાઇન મિયામીની કિંમત અનુક્રમે 39.99 ડોલર (2942.10 રૂપિયા) અને 9.99 ડોલર (734.97 રૂપિયા) છે. આ સમયે, 30 થી વધુ રમતો સ્ટેડિયા પ્રો નાં સબસ્ક્રિપ્શનનાં ભાગ રૂપે ઉપલબ્ધ છે, જેની કિંમત લગભગ 740 રૂપિયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો