Not Set/ સરકારે નબળી શેડો બેંકો માટે ધિરાણનાં નિયમોને સરળ બનાવ્યા

કેન્દ્રીય મંત્રીમંડળે શેડો બેંકો માટે ધિરાણનાં સરળ નિયમોને મંજૂરી આપી દીધી છે. સરકારે બુધવારે કહ્યું કે, તેમને આ કારણે ભંડોળની વધુ એક્સેસ કરવામાં સહાય માળશે. સરકારે જણાવ્યું હતું કે તે રાજ્ય સંચાલિત બેંકોને AA અથવા ઉંચા રેટની સંપત્તિના હાલના ધોરણો ઉપરાંત, આ શેડો બેંકોની BBB+ રેટ કરેલી સિક્યોરિટીઝની ખરીદી સામે આંશિક ગેરંટી મેળવવાની મંજૂરી આપશે. […]

Business
shadow bank સરકારે નબળી શેડો બેંકો માટે ધિરાણનાં નિયમોને સરળ બનાવ્યા

કેન્દ્રીય મંત્રીમંડળે શેડો બેંકો માટે ધિરાણનાં સરળ નિયમોને મંજૂરી આપી દીધી છે. સરકારે બુધવારે કહ્યું કે, તેમને આ કારણે ભંડોળની વધુ એક્સેસ કરવામાં સહાય માળશે.

સરકારે જણાવ્યું હતું કે તે રાજ્ય સંચાલિત બેંકોને AA અથવા ઉંચા રેટની સંપત્તિના હાલના ધોરણો ઉપરાંત, આ શેડો બેંકોની BBB+ રેટ કરેલી સિક્યોરિટીઝની ખરીદી સામે આંશિક ગેરંટી મેળવવાની મંજૂરી આપશે.

સરકારે આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તે આ નોન-બેંક ફાઇનાન્સિયલ કંપનીઓની પરફોર્મિંગ એસેટ્સની રૂ. 1 લાખ કરોડ જેટલી રાજ્ય બેંકોની અંશત ગેરંટીની બાંયધરી આપશે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે જાપાન સાથે દેશમાં ઉચ્ચત્તમ ગ્રેડના સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને બનાવવામાં મદદ કરવાના કરારને પણ મંજૂરી આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.