Not Set/ ભારતે ફરી આપ્યો ચીનને ઝટકો,11 વર્ષ બાદ પણ ન મળી રાહત

ભારતે ફરી એકવાર ચીનને ઝટકો આપ્યો છે. આમતો ચીન તેના દરેક નાના મોટા ઉત્પાદનો ભારતમાં વેચવા ઈચ્છે છે. પરંતુ કેટલાક એવા પણ ઉત્પાદનો છે જે ખરીદવાનો ભારત લાંબા સમયથી ઇન્કાર કરતું આવ્યું છે. ભારતે ચીની દૂધ અને દૂધમાંથી બનેલા ઉત્પાદનો પર 10 વર્ષથી રોક લગાવી છે. જેમાં ખાસ કરીને ચોકલેટ જેવી ખાણી પીણીનો સમાવેશ થાય […]

India
eoe 4 ભારતે ફરી આપ્યો ચીનને ઝટકો,11 વર્ષ બાદ પણ ન મળી રાહત

ભારતે ફરી એકવાર ચીનને ઝટકો આપ્યો છે. આમતો ચીન તેના દરેક નાના મોટા ઉત્પાદનો ભારતમાં વેચવા ઈચ્છે છે. પરંતુ કેટલાક એવા પણ ઉત્પાદનો છે જે ખરીદવાનો ભારત લાંબા સમયથી ઇન્કાર કરતું આવ્યું છે.

ભારતે ચીની દૂધ અને દૂધમાંથી બનેલા ઉત્પાદનો પર 10 વર્ષથી રોક લગાવી છે. જેમાં ખાસ કરીને ચોકલેટ જેવી ખાણી પીણીનો સમાવેશ થાય છે.23 મે 2019ના રોજ આ રોકની મુદત પૂર્ણ થતી હતી.ત્યારે ભારતે ફરી એકવાર આ રોકને અનિશ્ચિત કાળ માટે વધારી દીધો છે. જે ચીન માટે મોટા ઝટકા સમાન છે.