Vadodar News/ ચોમાસા પૂર્વે વડોદરા મ્યુનિ.ની ઘોર બેદરકારી, એકસાથે પાંચ મકાનોની બાલ્કની ધરાશાયી થઈ

રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ બોધપાઠ લીધો નથી. તેની આ નિષ્કાળજીના લીધે વડોદરામાં મોટી હોનારત બની શકી હોત, પરંતુ સદનસીબે બની નથી.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 06 11T163243.798 ચોમાસા પૂર્વે વડોદરા મ્યુનિ.ની ઘોર બેદરકારી, એકસાથે પાંચ મકાનોની બાલ્કની ધરાશાયી થઈ

Vadodara News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ બોધપાઠ લીધો નથી. તેની આ નિષ્કાળજીના લીધે વડોદરામાં મોટી હોનારત બની શકી હોત, પરંતુ સદનસીબે બની નથી. કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસુ શરૂ થયુ હોવા છતાં પણ જર્જરિત મકાનો અંગે કોઈ સુધ લીધી નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પરેશનની આ બેદરકારી ત્યારે ઉડીને આંખે વળગી જ્યારે  તેના કારણે વડોદરામાં પાંચ મકાનોની બાલ્કની એકસાથે ધરાશાયી થઈ ગઈ હતી. તેના લીધે એક મહિલાને જ ગંભીર ઇજા થઈ હતી અને બાલ્કનીમાં રમી રહેલા બાળકોનો આબાદ બચાવ થયો હતો. બાળકો આ ઘટનાની મિનિટો પહેલા જ સુરક્ષિત સ્થળે ખસ્યા હતા. આ ઘટનામાં એક મહિલાને ગંભીર ઇજા થઈ હતી. બાળકો રમતાં હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

કોર્પોરેશન આ વખતે તો બચી ગયું, પરંતુ તે શું દર વખતે આ પ્રકારના બનાવથી બચી શકશે. કોર્પોરેશન રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. તે ક્યારે જર્જરિત મકાનો સામે કાર્યવાહી કરશે. તે ક્યારે જર્જરિત  મકાનો સામે કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ

આ પણ વાંચો: પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડથી કોઈ પદાર્થપાઠ લીધો નથી, જામનગર કોર્પોરેશન હજુ બેફિકર

આ પણ વાંચો: ACBની સફળ ટ્રેપ, ખાણ-ખનીજ વિભાગમાં લાંચ લેતા ભ્રષ્ટ અધિકારીને ઝડપ્યા