Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/ પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને 25 હજારનો દંડ ફટકાર્યો. અંગત અદાવતમાં સોશિયલ મીડિયાનો કર્યો દુરુપયોગ.

June 11, 2024Heena Dave
Top Stories Gujarat Others

ગુજરાત હાઈકોર્ટે એક યુવતીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા બદલ નોટિસ ફટકારી. યુવતીએ પોતાની પૂર્વ હોસ્ટેલ રૂમમેટની તસવીર ચોરી લઈ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું અને તેના પર તસવીર પોસ્ટ કરી. યુવતી પોતાની રૂમમેટ સામે બદલો લઈ તેની સગાઈ તોડવા માંગતી હોવાથી સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવ્યું. યુવતીના આ કરતૂત પર હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો અને આ કાયદાકીય સહાયતા સોસાયટીમાં જમા કરાવવાની રહેશે.

આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે. ઓક્ટોબર 2022માં યુવતીને પોતાની રૂમમેટ સાથે કોઈ બાબતે વિવાદ થયો હતો. જેના કારણે તે તેની સાથે બદલો લેવા માંગતી હતી. યુવતી પોતાની રૂમમેટની સગાઈ તોડવા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા પુરુષના નામથી એકાઉન્ટ બનાવ્યું અને હોસ્ટેલના વોશરૂમમાં લેવામાં આવેલ કેટલીક તસવીરો શેર કરી હતી. લાંબા સમય બાદ યુવતીના કથિત કરતૂતનો પર્દાફાશ થતા પીડિતના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આઈપીસીની ધારા 507 અને આઈટી એક્ટની ધારા 66(સી) અંતર્ગત ફરિયાદ દાખલ કર્યા બાદ કોર્ટમાં કેસ પંહોચ્યો. અત્યાર સુધી આ મામલો કોર્ટમાં છે. દરમ્યાન હાલમાં આરોપી યુવતીએ અદાલતમાં અરજી દાખલ કરતા કહ્યુ હતું કે, ફરિયાદ કરનાર પરિવારે તેને માફ કરી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

Post navigation

ફૂડ સેફ્ટીમાં FSSAIનાં નિયમોથી કંઈ નહીં થાય, અમને કાયદો ઘડવાની છૂટ આપોઃ AMC
વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર ! વર્ષમાં બે વખત યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લઈ શકાશે

More Posts

દબાણ હટાવો

કચ્છ/ પાલિકાની દબાણ હટાવોની ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિનો આરોપ

January 28, 2023January 28, 2023Maya Sindhav
Weather Update

North India News/ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં રાહત, વરસાદ, આંધી સાથે તાપમાનમાં ઘટાડાની આગાહી

April 28, 2026April 28, 2026Panara Mansi

ગુજરાત/ જામનગરમાં જાહેર રોડ પર સુતા સુતા બાઇક ચલાવવાનો સ્ટંટ કરનાર ને સ્ટંટ કરવો ભારે પડ્યો

January 2, 2024parth amin

Palanpur-Heavyrain/ પાલનપુરમાં ભારે વરસાદ ખાબકતા હાઇવે બન્યો વોટરવે

July 8, 2023July 8, 2023jani

Not Set/ વીડિયો/ કોમેડિયન કૃણાલ કામરા પર ઈન્ડિગો બાદ અન્ય ત્રણ એરલાઇન્સે મુક્યો પ્રતિબંધ

January 29, 2020January 29, 2020hardik shah

OMG!/ કેન્દ્રીય મંત્રીએ કહ્યું ” નરેન્દ્ર મોદી ભગવાનનું બીજુ સ્વરૂપ છે “

September 18, 2021garima rao

America News/ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જ સોરોસને ફોજદારીના આરોપોનો સામનો કરવા આપી ચીમકી

August 27, 2025Maya Sindhav

Indian Army/ ભારતીય સેનામાં જાસૂસીના કૌભાંડનો પર્દાફાશ

April 29, 2024Nikunj Patel

Not Set/ ઇદની નમાજ બાદ નૌશેરામાં થઇ પથ્થરબાજી: એક જવાન શહીદ

June 16, 2018June 16, 2018Jay Mehta

INDIAN NAVY/ આજથી NAVYમાં જોડાશે INS વિશાખાપટ્ટનમ,જાણો તેની વિશેષતાઓ

November 21, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy