Not Set/ અમદાવાદ/ એરપોર્ટ પરથી 1.39 કરોડની વિદેશી ચલણી નોટ સાથે એકની ધરપકડ

ગુજરાતમાં હાલ દાણચારી અને સામાન્ય ક્રાઇમ રેટમાં ઉત્તરોઉતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. તેમાં પણ કિંમતી ધાતુનાં ભાવમાં વધારો થતા છેશવારે દાણચારીનાં કિસ્સા સામે આવતા રહે છે, તેમાં પણ અમદાવાદ એરપોર્ટ આ કામ માટે ખુબ વગોવાયો હોય તેમ રોજને રાજ કોઇને કાઇે દાણચોરીનો કિસ્સો સામે આવે છે. જોકે, તંત્ર અને સુરક્ષા એજન્સીની ચુસ્ત નજરથી કોઇ […]

Ahmedabad Gujarat
ahm airport foreign currency અમદાવાદ/ એરપોર્ટ પરથી 1.39 કરોડની વિદેશી ચલણી નોટ સાથે એકની ધરપકડ

ગુજરાતમાં હાલ દાણચારી અને સામાન્ય ક્રાઇમ રેટમાં ઉત્તરોઉતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. તેમાં પણ કિંમતી ધાતુનાં ભાવમાં વધારો થતા છેશવારે દાણચારીનાં કિસ્સા સામે આવતા રહે છે, તેમાં પણ અમદાવાદ એરપોર્ટ આ કામ માટે ખુબ વગોવાયો હોય તેમ રોજને રાજ કોઇને કાઇે દાણચોરીનો કિસ્સો સામે આવે છે. જોકે, તંત્ર અને સુરક્ષા એજન્સીની ચુસ્ત નજરથી કોઇ બચી શકતું નથી તે પણ એક મહત્વની વાત છે. અને આજે મંગળવારે પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશી ચલણ સાથે એક ઇસમને ઝડપવામાં આવ્યો છે. 1.39 કરોડની વિદેશી ચલણી નોટ સાથે એરપોર્ટથી એક ઇસમની ધરપકડ કરવામાં આવતા સોંપો પડી ગયો હતો. સામાન્ય દાણચોરીનાં કિસ્સામાં દાણચોરો દ્વારા વિદેશથી સોનું કે કિમતી ધાતુ જ લાવવામાં આવતી હોઇ છે. જ્યારે આ વખતે શખ્સને વિદેશી ચલણ સાથે ભારતમાં આવતો પકડવામાં આવ્યો છે. અને નવાઇની વાતએ છે કે, પકડાયેલા શખ્સની 7 દેશોની ચલણી નોટાનાં સ્મગલિંગની યોજના હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.