Gujarat News : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ (જીએસઆરટીસી) દ્વારા આજે કંડકટરની જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર કુલ ૩૦,૮૪૩ ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જીએસઆરટીસીની સત્તાવાર વેબસાઈટ પર ટૂંક સમયમાં જ આન્સર શીટ અને આન્સર કી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GSRTC કંડકટર ભરતી પરીક્ષા સફળતાપૂર્વક પુરૂ થઈ છે. ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મિડીયા X પર આ માહિતી આપી હતી. . રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જેમાં 30,483 ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જેમાં GSRTCની સતાવાર વેબસાઇટ પર આન્સર શીટ ઉપલબ્ધ કરાશે.આન્સર શીટ અને આન્સર કી ઓનલાઈન ઉપલબ્ધ કરાશે.
આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકાની B.D.D.S તેમજ Q.R.T ટીમ દ્વારા હાથ ધરાયું ચેકીંગ
આ પણ વાંચો:31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં, નશેડીઓ પર બાજ નજર
