Jamnagar News/ જામનગરના રણજીતસાગર રોડપર આવેલા કપડાના GJ 5 શોરૂમમાં જીએસટી વિભાગની દરોડા

@ સાગર સંઘાણી Jamnagar News : જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ શહેરના રણજીત સાગર રોડ પર આવેલ જી જે ૫ નામનાં તૈયાર કપડા ના શો રૂમ માં કે જયા ખાસ કરીને લગ્ન […]

Top Stories Gujarat

@ સાગર સંઘાણી

Jamnagar News : જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ શહેરના રણજીત સાગર રોડ પર આવેલ જી જે ૫ નામનાં તૈયાર કપડા ના શો રૂમ માં કે જયા ખાસ કરીને લગ્ન સમારોહ માટે ના કપડાનું વેંચાણ થાય છે.

તે સિવાય કપડા ભાડે આપતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, આ કાર્યવાહી મોડે સુધી ચાલુ રહેવા પામી હતી. હાલ લગ્ન ગાળાની સીઝન ચાલી રહી છે, ત્યારે અહીં લોકોની પણ વધુ અવરજવર હતી, અને વેપારમાં અસર જોવા મળી હતી.જોકે મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યા પછી ટીમ પરત ફરી હતી. સમગ્ર ગુજરાતભર માં જી જે ૫ ના શોરૂમ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જામનગરમાં પણ કાર્યવાહી થઈ હતી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં ઉત્તર ગુજરાતમાં નકલી દસ્તાવેજોના આધારે વિઝા મોકલવાનું કૌભાંડ

આ પણ વાંચો: નકલી સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાનું કૌભાંડ

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી