GT vs MI/ GT vs MI LIVE Update: ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટ પર 168 રન કરી વિજય મેળવ્યો 

આ મેચ આજે સાંજે 7:30 કલાકે શરૂ થશે. તે સાથે બંને ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Sports Top Stories
YouTube Thumbnail 45 1 GT vs MI LIVE Update: ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટ પર 168 રન કરી વિજય મેળવ્યો 

GT vs MI Update: મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ પોતાના નવા કેપ્ટનને મેદાનમાં ઉતારશે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન શુભમન ગીલ છે જ્યારે  ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. આ મેચ આજે સાંજે 7:30 કલાકે શરૂ થશે. તે સાથે બંને ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે.

GT vs MI LIVE Update:

GT vs MI LIVE Update:11: 30 ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટ પર 168 કરી વિજય મેળવ્યો 

ગુજરાત ટાઇટન્સ ટીમે 6 વિકેટ પર 168 રન કરીને વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 168 રન કર્યા હતા.અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમને 169 રનનો લક્ષાંક આપ્યો હતો. ત્યારે મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 9 વિકેટ પર 162 રન કરીને માત્ર 7 રનથી પરાજીત થયું છે.

GT vs MI LIVE Update:11: 18 મેચમાં રસાકશીનો જંગ 

મુુંબઇ ઇન્ડિયન્સના વઘુ એક ખેેલાડી આઉટ મેેચમા રસાકશી જામી છે.ત્યારે  મુંબઇને જીતવાં માટેે 4 બોલમાં 9 રનકરવાના છે.  મુંબઇની ટીમના રન 8 વિકેટ પર 160 રન

GT vs MI LIVE Update:10: 56  મુંબઇ  ઇન્ડિયન્સ ટીમની વધુ એક વિકેટ.

મુંબઇ  ઇન્ડિયન્સ ટીમની વધુ એક વિકેટ.  ડેવાલ્ડ બ્રેવિસ 38 બોલ માં 46 રન કરીને આઉટ થયા છે. મુુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 25 બોલ 39  રન કરવાના .  મુંબઇ ઇન્ડિયન્સ ટીમના  4 વિકેટના  નુુકસાન પર 131 રન.

GT vs MI LIVE Update:10: 35 મુબંઇ ઇન્ડિયન્સ ટીમને  સૌથી મોટો ઝટકો

મુબંઇ ઇન્ડિયન્સને સૌથી મોટો ઝટકો. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના દમદાર ખેલાડી રોહિત  શર્મા  29 બોલમાં 43 રન કરીને આઉટ થયા.  મુંબઇ ઇન્ડિયન્સ ટીમના 3 વિકેટના નુકસાન પર 111 રન.

GT vs MI LIVE Update:9: 53  મુંબઇ ઇન્ડિયન્સનેે શરૂઆતમાં બીજો ઝટકો

મુંબઇ ઇન્ડિયન્સનેે શરૂઆતમાં બીજો ઝટકો, નમન ધીર 10 બોલમાં 20 રન કરીને આઉટ થયા છે. ઉમઝાઇએ  નમન ધીરની બીજી વિકેટ લીધી છે. ત્યારે મુંબઇ ઇન્ડિયંસના 2 વિકેટના નુકસાન પર 40 રન 40/2

GT vs MI LIVE Update:9: 30  મુંબઇ ઇન્ડિયંસે  શરૂઆતમાં 1 વિકેટ ગુમાવી.

મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ પડી ગઈ છે.ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા છે. ઉમરઝાઈએ ​​ગુજરાતને પ્રથમ સફળતા અપાવી છે. 

GT vs MI LIVE Update:9: 30 ગુજરાત ટાઇટન્સની ટીમે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 169 રનનો લક્ષાંક આપ્યો 

ગુજરાત ટાઇટન્સની ટીમે 6 વિકેટ પર 168 રન કરીને, ગુજરાત ટાઇટન્સની ટીમને 169 રનનો લક્ષાંક આપ્યો છે.

GT vs MI LIVE Update:9: 16  ગુજરાત ટાઇટન્સની ટીમને બીજો એક ઝટકો

ગુજરાત ટાઇટન્સની ટીમને બીજો એક ઝટકો. રાહુલ તેવટિયા 15 બોલમાં 22 રન કરીને આઉટ થયા છે. ગુજરાત ટાઇટન્સ ટીમના 6 વિકેટ પર 166 રન.

GT vs MI LIVE Update:9: 08  મુબંઇ  ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહ  ગુજરાતની ટીમ પર ભારી

મુબંઇ  ઈન્ડિયન્સ ટીમના જસપ્રીત બુમરાહ  ગુજરાતની ટીમ પર ભારી પડી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સની ટીમે એક સાથે  2  વિકેટ ગુમાવી. ડેવિડ મિલર 11 બોલમાં 12 રન  અને ભારદ્વાજ સુધરસન 39 બોલમાં 45 રન કરીને આઉટ  થયા છે.  જસપ્રીત બુમરાહે લીધી આ 2 ખેલાડીની  વિકેટ લીઘી છે. ગુજરાત  ટાઇટન્સ ટીમના 5 વિકેટના નુકસાન  પર 149 રન.

GT vs MI LIVE Update:8: 30 ગુજરાત ટાઇટન્સના બીજા એક ખેલાડીની વિકેટ

ગુજરાત ટાઇટન્સના બીજા એક ખેલાડીની વિકેટ .અઝમતુલ્લા  ઓમરઝાઇ એ 11 બોલ પર 17 રન કરીને આઉટ થયા. ગુજરાત ટાઇટન્સના 3 વિકેટના નુકસાન પર 106 રન.

GT vs MI LIVE Update:7: 53  ગુજરાત ટાઇટન્સે બીજી વિકેટ ગુમાવી

ગુજરાત ટાઇટન્સે બીજી વિકેટ ગુમાવી . શુભમન ગીલ 22 બોલમાં 31 રન કરીને આઉટ થયા છે.  ગુજરાત ટાઇટન્સના 2 વિકેટ પર 68 રન.

GT vs MI LIVE Update:7: 53  ગુજરાત ટાઇટન્સને શરૂઆતમાં જ એક ઝટકો

ગુજરાત ટાઇટન્સને શરૂઆતમાં જ એક ઝટકો . રિદ્ધિમાન શાહ 15 બોલમાં 19 રન કરીને આઉટ થયા. જસપ્રીત બુમરાહે શરૂઆત જ એક વિકેટ લીધી. ગુજરાત ટાઇટન્સના 1 વિકેટના નુકસાન પર 43 રન

GT vs MI LIVE Update:7: 45  ગુજરાત ટાઇટન્સની બેટિંગ શરૂ

ગુજરાત ટાઇટન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. અને ઓપનિંગમાં ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ અને રિદ્ધિમાન શાહ બેટિંગ કરવા આવ્યા છે.ગુજરાત ટાઇટન્સના 27/0 રન થયા છે. 

GT vs MI LIVE Update:7:03  મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવે ગુજરાત ટાઇટન્સ પ્રથમ બેટિંગ કરશે.

GT vs MI LIVE Update:5:47  હાર્દિક પાંડ્યા તેની જૂની ટીમનો સામનો કરશે

આજે હાર્દિક પાંડ્યા તેની જૂની ટીમનો સામનો કરશે,જેને પોતાની કેપ્ટનશિપમાં એક વખત આપીએઈલ ચેમ્પિયન બનાવી છે.

GT vs MI LIVE Update:5:39  આજે રોહિત શર્મા એક્શનમાં રહેશે

IPL ના ઈતિહાસમાં આજે રોહિત શર્મા 11 વર્ષ બાદ બીજા કેપ્ટનની આગેવાનીમાં રમતા જોવા મળશે.

GT vs MI LIVE Update: અર્જુન તેંડુલકર પર સૌની નજર

આજે અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા મળશે કે નહીં?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….