અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવારનવાર સોનું ઝડપાતું રહે છે ત્યારે બીજો એક આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનું ઝડપાયું છે. મળતી માહિતી મુજબ દુબઇથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 17.75 લાખનું સોનું ઝડપાયું હોવાના અહેવાલ મળેલ છે. આ સોનું કસ્ટમ ચેંકિગ દરમિયાન ઝડપાયું હતું. મળેલ માહિતી પ્રમાણે સોનાનું એક બિસ્કિટ અને બે સોનાના કડા મળી આવ્યા હતાં. ત્યારે કસ્ટમ વિભાગે સોનુ કબજે લઇને વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Not Set/
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 17.75 લાખનું સોનું ઝડપાયું.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવારનવાર સોનું ઝડપાતું રહે છે ત્યારે બીજો એક આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનું ઝડપાયું છે. મળતી માહિતી મુજબ દુબઇથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 17.75 લાખનું સોનું ઝડપાયું હોવાના અહેવાલ મળેલ છે. આ સોનું કસ્ટમ ચેંકિગ દરમિયાન ઝડપાયું હતું. મળેલ માહિતી પ્રમાણે સોનાનું એક બિસ્કિટ અને […]
