Gujarat News/ મગફળીની નવી આવક વચ્ચે સિંગતેલના ભાવમાં ભડકો

15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2625 પર પહોંચ્યો

Gujarat

Gujarat News : એકતરફ સિંગતેલની નવી આવક થઈ રહી છે ત્યારે બીજીકરફ સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 210 રૂપિયા વધી ગયો છે.  સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક વચ્ચે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે.

જેમાં 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2625 પર પહોંચી ગયો છે.  જ્યારે ઓર્ગેનિક અને ઘાણીનું સિંગતેલ 3000 રૂપિયા પ્રતિ ડબ્બાના ભાવે પહોંચ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Rajkot News/સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ 2435 થી 2485 રૂપિયા થયો

Peanut oil/સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર

Breaking News/રાજકોટ: ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, સિંગતેલમાં ₹ 10 નો ભાવ વધારો, સિંગતેલનો ડબ્બો રૂ. 3000 પર પહોચ્યો,