Not Set/ સુરત : PM મોદીના 69 મા જન્મદિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક કાપી કરાઇ ઉજવણી

સુરત, વડાપ્રધાન નરેંદ્ર મોદીના જન્મદિવસના અવસર પર દરેક જ્ગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસ પર એક વિશિષ્ટ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી છે. આ કેક  7 હજાર કિલોની  છે જે 700 ફૂટની છે આ કેક કાપીને  પીએમ મોદીના […]

Gujarat Surat
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 2 સુરત : PM મોદીના 69 મા જન્મદિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક કાપી કરાઇ ઉજવણી

સુરત,

વડાપ્રધાન નરેંદ્ર મોદીના જન્મદિવસના અવસર પર દરેક જ્ગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસ પર એક વિશિષ્ટ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી છે.

આ કેક  7 હજાર કિલોની  છે જે 700 ફૂટની છે આ કેક કાપીને  પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે ઉત્સાહભેર પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 સુરત : PM મોદીના 69 મા જન્મદિવસે 7000 કિલોની 700 ફૂટ લાંબી કેક કાપી કરાઇ ઉજવણી

આ કેકમાં 1200 કિલો મેંદો, ખાંડ 1300 કિલો, વે પ્રોટીન 235 કિલો, કેક જેલ 130 કિલો, કોકો પાઉડર 1200 કિલો, કેરેમલ 30 કિલો, ચોકલેટ ચિપ્સ 850 કિલો, તેલ 350 કિલો, વિપ ક્રિમ 1800નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવૈ હતી.

મહત્વની વાત એ છે કે કેક અગેઈન્સ કરપ્શન થીમ પર આ વિશેષ પ્રકારની કેક બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.