Not Set/ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદમાં એક ગોડાઉનમા આગ લાગવાની ઘટના બની હતી.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્ક પાસે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ હતી.આગ લાગવાની ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ફાયટરોની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે કલાકોની […]

Uncategorized
vlcsnap 2017 12 20 14h40m27s610 અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

અમદાવાદમાં એક ગોડાઉનમા આગ લાગવાની ઘટના બની હતી.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ રન્નાપાર્ક પાસે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ હતી.આગ લાગવાની ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ફાયટરોની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારે કલાકોની જહેમત બાદ ફાયર ફાયટરોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જો કે આગ ક્યા કારણસર લાગી હતી. તે અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે