Not Set/ અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં યુવકે ફિનાઇલ પીને કર્યો આપધાતનો પ્રયાસ, વિડીયો થયો વાયરલ

અમદાવાદ, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક યુવકે ફિનાઈલ પીધી હોવાની ઘટના સામે આવી છે.યુવકનો ફિનાઇલ પીધાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ  દ્રારા ફરિયાદ લેવામા આવતી નથી તેવા આક્ષેપ બાદ યુવાને ફિનાઈલ પીધું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર રહેલા લોકો વીડિયો ઉતારવામાં મસ્ત જોવા મળ્યા હતા. જો કે વાડજ પોલીસે પોતાના વાહનમાં યુવકને […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક યુવકે ફિનાઈલ પીધી હોવાની ઘટના સામે આવી છે.યુવકનો ફિનાઇલ પીધાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ  દ્રારા ફરિયાદ લેવામા આવતી નથી તેવા આક્ષેપ બાદ યુવાને ફિનાઈલ પીધું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર રહેલા લોકો વીડિયો ઉતારવામાં મસ્ત જોવા મળ્યા હતા. જો કે વાડજ પોલીસે પોતાના વાહનમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.