જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 A હટાવ્યા પછી પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર Shahpur અને Kerni sectors માં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, આ યુદ્ધવિરામમાં હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી આ યુદ્ધવિરામ સવારે 9.45 વાગ્યે થયું હતું.
Pakistan violated ceasefire in Shahpur and Kerni sectors in District Poonch at 0945 hours today. #JammuAndKashmir pic.twitter.com/g9EQfSgBmB
— ANI (@ANI) September 21, 2019
ગત રાત્રે પાકિસ્તાની સેનાએ પણ એલઓસી પરના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ પુંછના બાલાકોટ સેક્ટરમાં ભારતીય સુરક્ષા ચોકીઓ અને ગામોને નિશાન બનાવતા મોર્ટાર ચલાવ્યો હતો.
#JammuAndKashmir: Pakistani troops violated ceasefire along the Line of Control resorting to intense mortar shelling on forward posts & villages in Balakote sector of Mendhar in Poonch district, last night.
— ANI (@ANI) September 21, 2019
જ્યારે પાકિસ્તાનમાં નૌશેરા સેક્ટરમાં પણ રાત્રે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પાકિસ્તાન દ્વારા બોમ્બ ફેકવામાં આવ્યા હતા.
Pakistan violated ceasefire in Nowshera sector (Jammu and Kashmir) from about 2000 hours to 2200 hours yesterday. https://t.co/Yd5nbrDEBQ
— ANI (@ANI) September 21, 2019
આપને જણાવી દઈએ કે પાકિસ્તાન દ્વારા બાલાકોટ સેક્ટરમાં થોડા દિવસ પહેલા યુદ્ધવિરામમાં બે સ્કૂલના બાળકો ફસાયા હતા.જેને ભારતીય સેનાએ પોતાનો જીવ જોખમમાં નુકીને બચવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
