Not Set/ સુરત : અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ પાસે ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત

સુરત, સુરતના અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ પાસે ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. કોઈ અગમ્ય કારણોસર આ  ઝાડ પડ્યું હતું. ઝાડ યુવક પીઆર પડતાં તેનું તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા  ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી હતી સાથે જ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી […]

Top Stories Gujarat Surat
aaam 4 સુરત : અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ પાસે ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત

સુરત,

સુરતના અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ પાસે ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે. કોઈ અગમ્ય કારણોસર આ  ઝાડ પડ્યું હતું. ઝાડ યુવક પીઆર પડતાં તેનું તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા  ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવી હતી સાથે જ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે અઠવાલાઇન્સમાં ન્યૂ કોર્ટ સામે આવેલા ઓલપાડી મહોલ્લા પાસે આ ઘટના બની હતી. જેમાં ફરીદ નામના યુવકનું મોત થયું હતું,

મૃતકના મોટાભાઈ એ જણાવ્યું હતું કે મરનાર ઇરોઝ રહેમાન ગુલામ મોહમદ ભોરનીયા ઉબેર નામની ફૂડ સપ્લાય કંપનીમાં કામ કરતો હતો.

15મી ઓગસ્ટના રોજ અડાજણ બ્રાન્ચ પરથી ઘોડદોડ રોડ નજીક ફૂડની ડિલિવરી માટે જય રહ્યો હતો, ત્યારે અચાનક લાલ બગલો નજીક એક ઝાડ તેના પર પડ્યું હતું. ઝાડ પડતાંની સાથે તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.