Not Set/ અકસ્માત/ ગાંધીનગરમાં ટ્રેલર ચાલકે 3 ગાડીઓને લીધી અડફેટે, એકનું મોત

રાજયમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. દેશમાં નવો મોટર વ્હીકલ  એકટ અમલમાં આવ્યા બાદ પણ અકસ્માતની ઘટના અટવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગાંધીનગરથી સામે આવી છે. અહી ટ્રેલર ચાલકે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એકનું મોત નીપજયું હતું. મળતી […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 અકસ્માત/ ગાંધીનગરમાં ટ્રેલર ચાલકે 3 ગાડીઓને લીધી અડફેટે, એકનું મોત

રાજયમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. દેશમાં નવો મોટર વ્હીકલ  એકટ અમલમાં આવ્યા બાદ પણ અકસ્માતની ઘટના અટવાનું નામ જ નથી લઈ રહી. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગાંધીનગરથી સામે આવી છે. અહી ટ્રેલર ચાલકે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એકનું મોત નીપજયું હતું.

aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 10 અકસ્માત/ ગાંધીનગરમાં ટ્રેલર ચાલકે 3 ગાડીઓને લીધી અડફેટે, એકનું મોત

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના ચિલોડા-તપોવન સર્કલ પર અકસ્માત સર્જાયો છે. ટ્રેલર ચાલકે ત્રણ ગાડીઓને અડફેટે લેતા એક બાઇક સવારનું મોત થયું હતું. અકસ્માત સર્જાતો લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આપણ વાંચો:અમદાવાદ/ શાસ્ત્રી બ્રિજ પર અકસ્માત, 1 નું મોત

લોકો દ્વારા ટ્રેલર ચાલકને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.