Not Set/ મોંઘવારીનો માર,અદાણીએ CNG-PNGના ભાવમાં વધારો ઝીકયો

લોકસભાની ચૂંટણી પતી નથી ત્યાં તો એક પછી એક ભાવ વધારા સામે આવી રહ્યાં છે.અમૂલ દૂધમાં ભાવ વધારો થયા બાદ હવે અદાણી ગેસ દ્વારા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી દ્વારા પીએનજીમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરાયો છે. અને નવો ભાવ 26 રૂપિયા 24 પૈસા થયો છે. જ્યારે સીએનજીમાં પ્રતિ કિલો એક […]

Top Stories Gujarat Others

લોકસભાની ચૂંટણી પતી નથી ત્યાં તો એક પછી એક ભાવ વધારા સામે આવી રહ્યાં છે.અમૂલ દૂધમાં ભાવ વધારો થયા બાદ હવે અદાણી ગેસ દ્વારા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. અદાણી દ્વારા પીએનજીમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરાયો છે. અને નવો ભાવ 26 રૂપિયા 24 પૈસા થયો છે. જ્યારે સીએનજીમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 55 રૂપિયા 95 પૈસા થયો છે.

અદાણી દ્વારા પીએનજીના ભાવમાં વધારો થ વાની ઘરના બજેટ પર અસર પડશે, જ્યારે સીએનજીના ભાવ વધારાને કારણે વાહન ચાલકો પર બોજ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.