Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નીતિન પટેલ બાદ રાજ્ય સરકારના વધુ એક મંત્રીએ ખાતાની ફાળવણી અંગે દર્શાવી નારાજગી, વાંચો

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે. રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં […]

January 2, 2018January 2, 2018Harshid Patel
Top Stories

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે.

રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવ્યું છે, ત્યારે તેઓએ ખાતાની ફાળવણી અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું કે, “હું પાંચ ટર્મથી ધારાસભ્ય છું તો પણ માત્ર એક જ ખાતું ફાળવવામાં આવ્યું છે. આ મારા કોળી સમાજના લોકોનું અપમાન છે. હવે હું આ અંગે સીએમ વિજય રૂપાણીને મળીને રજૂઆત કરીશ અને ત્યારબાદ કોળી સમાજ જે નિર્ણય કરશે તે અંતિમ રહેશે”.

મહત્વનું છે કે, આ પહેલા રૂપાણીના કેબિનેટમાં ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય, પરિવાર કલ્યાણ જેવા ખાતાની ફાળવણી કરવામાં આવી હતી અને મહત્વના ગણાતા નાણા અને ઉર્જા મંત્રાલય પાછા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નારાજગી બતાવી હતી અને અંતે તેઓને મોવડીમંડળ દ્વારા નાણા મંત્રાલય પાછું આપવામાં આવ્યું હતું.

Post navigation

શું તમને ખબર છે શાહરૂખની ફિલ્મના ટાઈટલ નું નામ ‘ઝીરો’ કેમ છે ?
પ્રભાસ કરશે બોલીવૂડમાં એન્ટ્રી, આવો તેનો હશે રોલ

More Posts

UP Corona Decision

Corona Virus/ કોરોનાને લઈને યુપી સરકારનો મોટો નિર્ણય, વિદેશથી પરત ફરતા જ થશે કોવિડ ટેસ્ટ

December 21, 2022Rahul Rathod

PM Modi/ PM મોદીની લોકપ્રિયતા ફરી વધી, મંજૂરી રેટિંગ વધીને 75 ટકા થયું; 2023ની સરખામણીમાં 10 ટકાનો વધારો

March 6, 2024Mansi Panara

Not Set/ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ બાદ ઓક્સિજન ઉત્પાદકો સાથે PM મોદીએ યોજી બેઠક, જાણો શું છે સરકારનો પ્લાન

April 23, 2021April 23, 2021Bhavini vasani
Heat

Delhi/ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ગરમી, હવામાન વિભાગે આપી આ ચેતવણી

March 31, 2022Nita vagh

Hit and Run/ 7મીએ થાર જીપ ખરીદી અને 9મીએ બાઇક ચાલકને ઉડાવ્યો

March 9, 2024March 9, 2024jani
On the special occasion of Diwali, President Murmu met Vice President Dhankhar, PM Modi and many Union Ministers, the pictures are here.

Diwali 2023/ દિવાળીના ખાસ અવસર પર રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા ઉપરાષ્ટ્રપતિ ધનખર, પીએમ મોદી અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ, તસવીરો આવી સામે .

November 12, 2023khusbu pandya

unhealthy food/ શાળાઓ નજીક બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ સામે સરકારની લાલ આંખ

December 18, 2023jani
Mahisagar Boat Accident)

Vadodara News/ વડોદરા પાદરા-મુજપુરમાં મહિસાગર નદીમાં મુસાફરો ભરેલી હોડી પલટી, મોટી દુર્ઘટના ટળી

February 3, 2026February 3, 2026Panara Mansi
Gondal Lokmela Murder: ભાવતાલની બબાલમાં સ્ટોલ સંચાલકની હત્યા, 5 આરોપી ઝડપાયા

Rajkot News/ ગોંડલના આઈકોનિક લોકમેળામાં હત્યા: ભાવતાલની બબાલમાં ફોટો ફ્રેમના સ્ટોલ સંચાલકને છરી મારી, 5 આરોપી ઝડપાયા

September 10, 2026September 10, 2026Maya Sindhav

'Lateral Entry' issue/ લેટરલ એન્ટ્રી સંબંધિત વિવાદ હવે કેમ શરૂ થયો? કેન્દ્રની પીછેહઠ

August 20, 2024August 20, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy