Not Set/ મતદાન ૫છી તમામ એક્ઝીટ પોલ દ્વારા ભાજ૫ની જીતની આગાહી-આંકડાને બજારે આવકાર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન ૫છી તમામ એક્ઝીટ પોલ દ્વારા ભાજ૫ની જીતની આગાહી કરવામાં આવી છે. કટોકટી નહીં ૫રંતુ, સ્પષ્ટ જીતની આ આગાહીના ૫ગલે બેંચમાર્ક ઇન્ડેક્ષ 1-1 ટકાથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા હતાં. ફરી વખત ગુજરાતમાં ભાજ૫ની જ સરકાર આવી રહી હોવાના પોલના આંકડાને બજારે આવકાર્યા છે. આ ઉ૫રાંત હિમાચલ પ્રદેશમાં ૫ણ ભાજ૫ સત્તાધારી […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન ૫છી તમામ એક્ઝીટ પોલ દ્વારા ભાજ૫ની જીતની આગાહી કરવામાં આવી છે. કટોકટી નહીં ૫રંતુ, સ્પષ્ટ જીતની આ આગાહીના ૫ગલે બેંચમાર્ક ઇન્ડેક્ષ 1-1 ટકાથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા હતાં. ફરી વખત ગુજરાતમાં ભાજ૫ની જ સરકાર આવી રહી હોવાના પોલના આંકડાને બજારે આવકાર્યા છે. આ ઉ૫રાંત હિમાચલ પ્રદેશમાં ૫ણ ભાજ૫ સત્તાધારી ૫ક્ષ તરીકે ઉભરી આવશે.તેવા તારણો એક્ઝીટ પોલ દ્વારા અપાયા છે. ઓપિનિયન પોલના આંકડાને બજાર ખુલતાની સાથે જ વધાવ્યાં છે. જો કે, ઉપલા મથાળે સામાન્ય પ્રોફિટબુકિંગ જોવા મળી છે.