Not Set/ CMના કાર્યક્રમમાં યુવકે કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ, અગાઉ પણ ફેંકી હતી બંગડીઓ

અમરેલી, મુખ્યમંત્રી વિજય રુપાણી અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા અંકાળા ગામમાં, જળસંચયના કામનું નિરક્ષણ કરવા માટે અને નવાં કામોનું ખાતમુહૂર્ત માટે આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જળસંચયની આવશ્યકતાઓ વિશે જણાવ્યું હતું. જો કે મુખ્યમંત્રીના આ કાર્યક્મમાં એક યુવાન કમલેશ કસવાળાએ કાળા વાવટા ફરકાવીને મુક્યમંત્રીનો વિરોધ કર્યો હતો. પોલિસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ […]

Top Stories Gujarat Others Trending

અમરેલી,

મુખ્યમંત્રી વિજય રુપાણી અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા અંકાળા ગામમાં, જળસંચયના કામનું નિરક્ષણ કરવા માટે અને નવાં કામોનું ખાતમુહૂર્ત માટે આવ્યા હતા.

આ પ્રસંગે તેમણે જળસંચયની આવશ્યકતાઓ વિશે જણાવ્યું હતું. જો કે મુખ્યમંત્રીના આ કાર્યક્મમાં એક યુવાન કમલેશ કસવાળાએ કાળા વાવટા ફરકાવીને મુક્યમંત્રીનો વિરોધ કર્યો હતો.

પોલિસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. અગાઉ સ્મૃતી ઈરાનીના કાર્યક્રમમાં પણ આ જ યુવાને બંગડીઓ ફેંકીને વિરોધ કર્યો હતો.