કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 19 ફેબ્રુઆરી મહા વદ છઠ બુધવાર છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 07.090 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.40 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આ દિવસે જરૂરિયાતમંદોને લીલા મગની દાળ અને લીલા કપડા દાન કરો.
છઠની સમાપ્તિ: સવારે ૦૭:૩૪ સુધી.
- તારીખ :- ૧૯-૦૨-૨૦૨૫, બુધવાર/ મહા વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૯ થી ૦૮:૩૫ |
| અમૃત | ૦૮:૩૫ થી ૧૦:૦૧ |
| શુભ | ૧૧:૨૭ થી ૧૨.૫૩ |
| લાભ | ૦૫:૧૧ થી ૦૬:૩૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૧ થી ૦૯:૪૫ |
| અમૃત | ૦૯:૪૫ થી ૧૧:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- અજાણી વ્યક્તિથી ધનલાભ થાય.
- ઓફિસના કામનું દબાણ રહે.
- કાર્યક્ષેત્રમાં વધુ ભાગદોડ કરવી પડશે.
- તમારા કાર્યક્ષમ નેતૃત્વને સમર્થન મળશે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાસ મિત્ર લાગણી સમજે.
- મુજવણ રહ્યા કરે.
- ખોટો ભય ન રાખવો.
- વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- બિનજરૂરી મતભેદ થઈ શકે છે.
- વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો.
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- નોકરીમાં નવી તક મળે.
- અનુભવથી શીખવા મળે.
- અતિથિ ઘરે આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- તમારું સ્વપ્ન સાકાર થઈ શકે.
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- થાક અને માનસિક પીડા અનુભવશો.
- સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે.
- ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
- આળસનો ત્યાગ કરવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- અધિકારીઓની નિકટતાનો લાભ મળશે.
- કાર્યોમાં અવરોધો દૂર થતાં મનોબળ વધશે.
- વેપારમાં નવા સહયોગી બનશે.
- ધન બચાવીને રાખો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સાચવવું.
- મોટી સફળતા મળશે.
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નોકરીની શોધ પૂર્ણ થશે.
- નવા સોદા પાર પડે.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- લાંબા ગળાનો લાભ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કૃષિ કાર્યમાં સરકારી યોજનાનો લાભ મળશે.
- વિદેશ યાત્રાની તકો મળશે.
- હતાશા મોઢા પર ન લાવા દો.
- કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- લગ્નજીવન સારું રહે.
- દિવસ સારો જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- જૂના દેવા ચુકવવામાં સફળતા મળશે.
- યોગ્ય આરમ કરવો.
- હતાશામાં ન આવવું .
- સમયની કદર કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:દૂર્વાની 21 ગાંઠ ચઢાવો અને મંત્રજાપ કરીને આજે ઘરમાં જ વિઘ્નહર્તાની પ્રતિમાનું કરો વિસર્જન
આ પણ વાંચો:વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.
