ડિરેક્ટરોએ ચેરમેનપદે રામસિંહને બિનહરીફ ચૂંટયા
વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત
ગુજરાત હાઇકોર્ટેના હુકમ બાદ આજે અમુલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે. સરકારના નિમણૂક કરાયેલા 3 પ્રતિનિધિનું મતદાન બંધ કવરમાં રાખવામાં આવ્યું હતું. હાઇકોર્ટમાં કરેલ અરજીનો ચુકાદો ના આવે ત્યાં સુધીપરિણામ જાહેર ના કરવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં અમૂલ ડેરીના ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ જાહેર કરાયા છે. અને હવે વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. હાલમાં રાજેન્દ્રસિંહ પરમાર વાઈસ ચેરમેન છે.
Gandhinagar / રૂપાલ પલ્લીને લઈ સરકારે નિર્ણય ન લેતા ટ્રસ્ટીઓ મુશ્કેલીમાં મુકાયા
