Not Set/ અરવલ્લી:એક વર્ષમાં સરેરાશ 15 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, પકડાયેલા વાહનોનો શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢગલો

અરવલ્લી, અરવલ્લી જિલ્લોએ ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલો છે, જેથી રતનપુર બોર્ડર પરથી રાજસ્થાન અને હરિયાણા જેવા પર પ્રાંતમાંથી ગુજરાતમાં ગુસાડાતો વેદેશી દારૂ ખૂબ મોટી માત્રામાં ઝડપાય છે. મળતી માહિતી મુજબ પાછલા આંકડા જોઈએ તો એક વર્ષમાં સરેરાશ 15 કરોડ જેટલો દારૂ ઝડપાયો છે. ત્યારે આ વિદેશી દારૂ બુટલેગરો દ્વારા નાનામોટા વાહનોમાં લઇ જવામાં આવતો હોય […]

Gujarat Others
mantavya 543 અરવલ્લી:એક વર્ષમાં સરેરાશ 15 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, પકડાયેલા વાહનોનો શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢગલો

અરવલ્લી,

અરવલ્લી જિલ્લોએ ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલો છે, જેથી રતનપુર બોર્ડર પરથી રાજસ્થાન અને હરિયાણા જેવા પર પ્રાંતમાંથી ગુજરાતમાં ગુસાડાતો વેદેશી દારૂ ખૂબ મોટી માત્રામાં ઝડપાય છે.

mantavya 544 અરવલ્લી:એક વર્ષમાં સરેરાશ 15 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, પકડાયેલા વાહનોનો શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢગલો

મળતી માહિતી મુજબ પાછલા આંકડા જોઈએ તો એક વર્ષમાં સરેરાશ 15 કરોડ જેટલો દારૂ ઝડપાયો છે. ત્યારે આ વિદેશી દારૂ બુટલેગરો દ્વારા નાનામોટા વાહનોમાં લઇ જવામાં આવતો હોય છે, આવા પકડાયેલ 250 થી વધુ વાહનો શામળાજી પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈન માં વાહનોનો ખડકલો જામ્યો છે.

mantavya 545 અરવલ્લી:એક વર્ષમાં સરેરાશ 15 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, પકડાયેલા વાહનોનો શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢગલો

ખુદ પોલીસનું સરકારી વાહન પોલીસ સ્ટેશને પહોંચી શકતું નથી જેના કારણે અરજદારોને અને રીઢા ગુનેગારોને પકડી લઈ આવતી પોલીસને આરોપી ભાગી છૂટવાનો સંભવ રહે છે. તેમજ ભૂતકાળમાં પકડેલો દારૂ વાહનમાં ભરી રાખવાના કારણે ચોરી થયાના બનાવો પણ બનવા પામ્યા છે.

mantavya 546 અરવલ્લી:એક વર્ષમાં સરેરાશ 15 કરોડથી વધુનો દારૂ ઝડપાયો, પકડાયેલા વાહનોનો શામળાજી પોલીસ સ્ટેશનમાં ઢગલો

પોલીસ તંત્ર દ્વારા રતનપુર પાસે બંધ પડેલ સેલ્સટેક્ષ કચેરીની જગ્યાની જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે પરંતુ હજુ સુધી વહીવટી કારણોસર આ જગ્યા મળી નથી જેના કારણે શામળાજી પોલીસ સ્ટેશને અને પોલીસ લાઈનમાં નાના મોટા અસંખ્ય વાહનોનો ભરાવો થવા પામ્યો છે.