પ્રથમ તબક્કાના મતદાનમાં ચૂંટણી પંચના ધ્યાનમાં કેટલીક તકનીકી ક્ષતિઓ આવી હતી જેને કારણે 6 જગ્યાએ પુનઃમતદાન કરવાની ફરજ પડી હતી. ત્યારે 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી.સ્વૈને જણાવ્યું હતું કે જામજોધપુર વિધાનસભા ક્ષેત્રના 151 ઘુંનડા , 273 માનપર, અને ઉના વિધાનસભા ક્ષેત્ર ના 163 બંદરડા અને 226 ગાંગરડા ના 3બુથ , નિરઝર ના ચોરવડના 2 બુથ, 182 ઉમરગામના છાનોદ કોલોની ખાતે તા.14 મી એ સવારે 8 થી 5 દરમ્યાન પુન:મતદાન કરવા નો નિર્ણય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ બુથો પર મોકપોલ પછી ક્લિયરન્સ આપ્યા વગર જ મતદાન શરૃ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચ ને ઓબ્ઝરવર દ્વારા આપવામાં આવતા, પંચે આ તમામ બુથ પર પુનઃ મતદાન કરવા નો નિર્ણય કર્યો છે. આથી બીજા તબક્કાના મતદાન ના દિવસે તામાં.14 મી ડિસેમ્બરે આ તમામ બુથ પર પુનઃમતદાન યોજાશે
Not Set/
પ્રથમ તબક્કાના મતદાનમાં તકનીકી ક્ષતિઓને કારણે જુઓ કયાં કયાં થશે પુન:મતદાન
પ્રથમ તબક્કાના મતદાનમાં ચૂંટણી પંચના ધ્યાનમાં કેટલીક તકનીકી ક્ષતિઓ આવી હતી જેને કારણે 6 જગ્યાએ પુનઃમતદાન કરવાની ફરજ પડી હતી. ત્યારે 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાશે. આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી.સ્વૈને જણાવ્યું હતું કે જામજોધપુર વિધાનસભા ક્ષેત્રના 151 ઘુંનડા , 273 માનપર, અને ઉના વિધાનસભા ક્ષેત્ર ના 163 બંદરડા અને 226 ગાંગરડા ના […]
