રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ગઈ કાલે સાબરકાંઠા અને જામનગરમાં અકસ્માતમાં બે દંપતીના મોત થયા બાદ આજે અકસ્માતમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે. બનાસકાંઠાના ભોંયણ ગામે ત્રણ લોકોના મોતને પગલે માતમ છવાયો છે.
મળતી માહિતી અનુસાર ગઈ કાલે મારવાડા ગામ નજીક ઈંટ ભરેલી ટ્રક પલટી હતી.જેમાં ત્રણ શ્રમિકો દટાતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.જેની આજે અંતિમ યાત્રા નિકળી છે.જેના પગલે પરિવાર સાથે ગામ લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
