Not Set/ ભરૂચ: રિએક્ટરની સફાઇ કરતાં ગેસ ગળતર, બે કામદારોના થયાં મોત

ભરૂચમાં ગેસ ગળતર થયું હોવાની ઘટના બની છે. જેમાં બે ના મોત નિપજ્યા છે. ભરૂચની જીઆઇડીસી ઓમ પાનેલી ડાયકેમ કંપનીમાં ગેસ ગળતર થયું હતું.. આ કંપનીમાં રિએકટરની સફાઇ કરવા માટે બે કામદારો ઉતર્યા હતા. આ દરમિયાના ગેસ ગળતર થવાથી બે કામદારોના મોત નિપજ્યા હતા. જેને પગલે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના […]

Gujarat

ભરૂચમાં ગેસ ગળતર થયું હોવાની ઘટના બની છે. જેમાં બે ના મોત નિપજ્યા છે. ભરૂચની જીઆઇડીસી ઓમ પાનેલી ડાયકેમ કંપનીમાં ગેસ ગળતર થયું હતું..

આ કંપનીમાં રિએકટરની સફાઇ કરવા માટે બે કામદારો ઉતર્યા હતા. આ દરમિયાના ગેસ ગળતર થવાથી બે કામદારોના મોત નિપજ્યા હતા. જેને પગલે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.